________________
કર્મગ્રંથ-૫
તૈજસ, કામણ શરીર, દારિક અંગોપાંગ, છઠ્ઠ સંધયણ, હુંક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રાસ, બાદર, અપર્યાપ્તા, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ.
પ્રશ્ન ૧૮૪ અપર્યાપ્તા, મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે?
ઉત્તર : અપર્યાપ્તા, મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએ આ પ્રમાણે હોય છે. મનુષ્ય જાતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક તૈજસ, કામણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ.
પ્રશ્ન ૧૮૫. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રોગ્ય છવ્વીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે?
ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી ઃ તિર્યંચગતિ, એકે. જાતિ, ઔદારિક, તેજસ, કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, અગુરુલધુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ.
પ્રશ્ન ૧૮૬. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રવૃતિઓ બીજી રીતે હોય છે? કઈ રીતે?
ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રકૃતિએ બીજી રીતે આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, એકે. જાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલધુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ.
પ્રશ્ન ૧૮૭ નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે?
ઉત્તર : નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી : નરકગતિ, પંચે. જાતિ, વૈક્રિય, તેજસ, કામણ શરીર, વેકિય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org