SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૮૦. અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય નામકર્મની પચ્ચીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે? ઉત્તર : અપર્યાપ્તા તે ઇન્દ્રિય પ્રાગ્ય નામકર્મની પશ્ચીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી. તિર્યંચગતિ, તેઇન્દ્રિય જાતિ, ઔદારિક, તેજસ, કાર્મણ શરીર, ઔદારિક અંગે પાંગ, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૮૧. અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય નામકર્મની પચ્ચીશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે? ઉત્તર : અપર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રાગ્ય નામર્મની પચ્ચીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી. તિર્યંચ ગતિ, ચઉરિન્દ્રિય જાતિ, દારિક, તેજસ, કામણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ટ સંધયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂથી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ દુર્ભગ, અનાદેય, અશ. પ્રશ્ન ૧૮૨. અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાપ્ય નામકર્મની પચીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે? ઉત્તર : અપર્યાપ્તા, અસત્ની, પંચેન્દ્રિય તિર્યંચ પ્રાપ્ય પચ્ચીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી : તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક, તેજસ, કામણ શરીર, દારિક અંગોપાંગ, છેવટ્ટુ સંઘયણ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. - પ્રશ્ન ૧૮૩ અપર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય, તિર્યંચ પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએ કઈ કઈ હોય છે? ઉત્તર : અપર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય, તિર્યંચ પ્રાગ્ય પશ્ચીશ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી: તિર્યંચગતિપંચેન્દ્રિય જાતિ, દારિક, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy