________________
ક્રમ ગ્રંથ-પ
પ્રશ્ન ૧૭૫, પર્યાપ્તા દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિના અંધક જીવા કાણુ કાણુ હાય છે ?
ઉત્તર : પર્યાપ્તા દેવગતિ પ્રાયેાગ્ય ત્રીશ પ્રકૃતિના અંધક અપ્રમત્ત ગુણસ્થાનકાદિમાં રહેલા મનુષ્ય જ હાય છે.
૪૨
પ્રશ્ન ૧૭૬. દેવગતિ પ્રાયેાગ્ય એકત્રીશ પ્રકૃતિના ઞધક જીવા કાણુ કાણુ હાથ છે ?
ઉત્તર : દેવગતિ પ્રાયેાગ્ય એકત્રીશ પ્રકૃતિના અંધક અપ્રમતાદિ ગુણસ્થાનકમાં રહેલા મનુષ્યા જ હાય છે.
પ્રશ્ન ૧૭૭. અપ્રાયેાગ્ય એક પ્રકૃતિના બંધક કાણુ કાણુ હાય છે? ઉત્તર : અપ્રાયાગ્ય એક પ્રકૃતિના ખંધક આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી આગળના ગુરુસ્થાનકમાં રહેલા મનુષ્યા જ હોય છે. પ્રશ્ન ૧૭૮. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના અધસ્થાનની પ્રકૃતિ કઈ કઈ હાય છે ?
ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિએ આ પ્રમાણે છે.
તિય ચગતિ, એકેન્દ્રિયન્તતિ, ઔદારિક શરીર, તૈજસ, કાણુ શરીર, હુંડક સસ્થાન, ૪ વર્ણાદિ, તિય ચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, સ્થાવર, સુક્ષ્મ અથવા ખાદર, પર્યાપ્તા, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુભંગ, અનાદેય, અયશ. પ્રશ્ન ૧૯૯. અપર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયેાગ્ય નામક ની પચ્ચીશ પ્રકૃતિએ કઈ કઈ હૈાય છે ?
ઉત્તર : અપર્યાપ્તા એઇન્દ્રિય પ્રાયેાગ્ય નામકર્મની પચ્ચીશ પ્રકૃતિએ આ પ્રમાણે હેાય છે.
તિય ચગતિ, એઇન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાણુ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ટુ સĆઘયણુ, હુંડક સંસ્થાન, ૪ વર્ણાદિ, તિય ‘ચાતુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, ખાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org