________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૧૬, દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએના બંધક છે કણ કણ હોય?
ઉત્તર : દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બંધક જીવે આ પ્રમાણે જાણવા : પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યંચે, પર્યાપ્તા સની પંચેન્દ્રિય તિર્યંચો તથા પર્યાપ્તા સની પંચેન્દ્રિય મનુ હોય છે.
પ્રશ્ન ૧૬૨. પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓના બંધક છે કેણ કેણ હોય ?
ઉત્તર : પર્યાપ્ત બેઈદ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓના બંધક જીવે પર્યાપ્તા–અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈનિદ્રય, ચઉરિન્દ્રિય, અસત્ની-સની પંચેન્દ્રિય તિર્થ, સન્ની પચેન્દ્રિય મનુષ્ય તથા અસની અપર્યાપ્તા મનુષ્ય હોય છે.
પ્રશ્ન ૧૬૩. પર્યાપ્તા તેઈન્દ્રિય ઓગણત્રીશ પ્રકૃતિઓના બંધક છે કણ કણ હોય?
ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધક જીવે અપર્યાપ્તા-પર્યાપ્તા એકેન્દ્રિય, બેઈદ્રિય, તેઈન્દ્રિય, ઉરિદ્રિય, અસની–સની પંચેન્દ્રિય તિર્ય, સન્ની પંચેન્દ્રિય મનુષ્ય તથા અસની અપર્યાપ્તા મનુષ્ય હેય છે.
પ્રશ્ન ૧૬૪. પર્યાપ્તા ચઉરિન્દ્રિય પ્રોગ્ય ઓગણત્રી પ્રકૃતિના બંધક છે કણ કણ હોય ?
ઉત્તર : પર્યાપ્તા ચઉરિદ્રિય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધક જીવે અપર્યાપ્તા-પર્યાપ્ત એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન-સની પંચેન્દ્રિય તિય, સન્ની પંચેન્દ્રિય મનુબે તથા અસની અપર્યાપ્તા મનુષ્ય હોય છે.
પ્રશ્ન ૧૬૫. પર્યાપ્ત અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિએના બંધક છે કેણ કેણ હોય?
ઉત્તર પર્યાપ્તા અસની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિઓના બંધક છે પર્યાપ્તા–અપર્યાપ્તા એકેન્દ્રિય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org