________________
કર્મ ગ્રંથ-પ બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસની પંચેન્દ્રિય તિર્ય, સની પંચેન્દ્રિય તિય, સન્ની પંચેન્દ્રિય મનુષ્ય તથા અસત્ની પંચેન્દ્રિય અપર્યાતા મનુષ્ય હોય છે.
પ્રશ્ન ૧૬૬. પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિએના બંધક જ કણ કણ હોય છે?
ઉત્તર : પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિઓના બંધક છે પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈ ન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસની પંચેન્દ્રિય તિર્યએ તથા અસની અપર્યાપ્તા મનુષ્ય અને ચારેય ગતિના સની પર્યાપ્તા-અપર્યાપ્ત હેય છે.
પ્રશ્ન ૧૬૭. પર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય મનુષ્ય પ્રાયોગ્ય એગણત્રીશ પ્રકૃતિએના બંધક છે કેણ કેણ હોય છે?
ઉત્તર : પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય મનુષ્ય પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિઓના બંધક છે સૂફમ-આદર, પર્યાપ્તા-અપર્યાપ્તા, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચઉરિન્દ્રિય, અસત્ની પંચેન્દ્રિય તિર્ય, અસની પંચેન્દ્રિય અપર્યાપ્ત મનુષ્ય તથા ચારેય ગતિના સની પર્યાપ્તા–અપર્યાપ્તા જ હોય છે.
પ્રશ્ન ૧૬૮. પર્યાપ્તા દેવગતિ પ્રાગ્ય એગણત્રીશ પ્રકૃતિઓના બંધક જી કેણ કેણ હેાય છે?
ઉત્તર : પર્યાપ્ત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીસ પ્રકૃતિના બંધક છે સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા-અપર્યાપ્ત મનુષ્ય જ હોય છે. (સમકિતી મનુષ્યો)
પ્રશ્ન ૧૬૯. પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ત્રીશ પ્રકૃતિએના બંધક છે કે કેણ હોય છે?
ઉત્તર : પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિઓના બંધક જ પર્યાપ્તા-અપર્યાપ્તા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય અસત્રી–સન્ની પંચેન્દ્રિય તિર્યંચે તથા અસન્ની અપર્યાપ્ત મનુષ્ય, સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા-અપર્યાપ્તા મનુષ્ય હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org