________________
કમ ગ્રંથઅર્પતા-પર્યાપ્તા, સૂમ, બાદર, પૃથ્વીકાય, અપકાય, વનસ્પિતિકાય, બેઈ–તે ઈ-ચઉરિન્દ્રિય, અસની પંચેન્દ્રિય તિર્ય, સન્ની પંચેન્દ્રિય તિર્ય, સન્ની મનુષ્ય તથા અસની અપર્યાપ્તા મનુષ્ય બાંધે છે.
પ્રશ્ન ૧૫૭. અપર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિના બંધક કણ કણ હોય?
ઉત્તર : અપર્યાપ્તા સન્ની પચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિના બંધક જીવે આ પ્રમાણે હોય છે. અપર્યાપ્તા-પર્યાપ્તા, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્ની પંચેન્દ્રિય તિર્ય, સન્ની પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય તથા અસન્ની અપર્યાપ્તા મનુષ્ય હોય છે.
પ્રશ્ન ૧૫૮. અપર્યાપ્ત સન્ની મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિએના બંધક જીવે આ પ્રમાણે હોય છે-બાદર, અપર્યાપ્તાપર્યાપ્તા, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય છે તથા પર્યાપ્તાઅપર્યાપ્તા, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, અસન્ની-સન્ની, પંચેન્દ્રિય, તિર્થચે, મનુષ્ય તથા અસન્ની અપર્યાપ્તા મનુષ્ય હોય છે.
પ્રશ્ન ૧૫૯. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય છવ્વીશ પ્રકૃતિના બંધક છે કણ કણ હોય ?
ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીશ પ્રકૃતિના બંધક જે આ પ્રમાણે હોય ? અપર્યાપ્તા-પર્યાપ્તા, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રય, અસન્ની-સન્ની પંચેન્દ્રિય તિર્ય, મનુષ્ય તથા અસત્ની અપર્યાપ્તા મનુષ્ય અને ભવનપતિ, વ્યંતર, તિષી તથા વૈમાનિકના પહેલા બીજા દેવલેકના દેવે હોય છે.
પ્રશ્ન ૧૬૦. નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બંધક છે કણ કણ હોય ?
ઉત્તર : નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓને બંધક છે આ પ્રમાણે હોય છે : પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્ય, પર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય તિય તથા પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય મનુષ્ય હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org