________________
પ્રશ્ન ૧૪૭. નામ કર્મમાં ૨૯ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના કેના પ્રાગ્ય હોય?
ઉત્તર : નામ કર્મમાં ૨૯ પ્રકૃતિએનું બંધસ્થાન પર્યાપ્તા બેઈન્દ્રિ, પર્યાપ્તા તેઈન્દ્રિય, પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય તિર્યચ, પર્યાપ્તા સન્ની પચેન્દ્રિય તિર્યચ, પર્યાપ્ત મનુષ્ય તથા દેવગતિ પ્રાગ્ય હોય છે.
પ્રશ્ન ૧૪૮. નામ કર્મમાં ૩૦ પ્રકૃતિઓનું બંધસ્થાન કેના કેના પ્રાગ્ય હોય?
ઉત્તર : નામ કર્મમાં ૩૦ પ્રકૃતિનું બંધસ્થાન પ્રયતા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, અસની પંચેન્દ્રિય તિર્યંચ, સન્ની પંચેન્દ્રિય, તિર્યંચ-મનુષ્ય તથા દેવગતિ પ્રાયોગ્ય હોય છે.
પ્રશ્ન ૧૪૯ એકત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કેના પ્રાગ્ય હોય?
ઉત્તર : એકત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન નિયમા દેવગતિ પ્રાગ્ય જ હોય છે.
પ્રશ્ન ૧૫૦, એક પ્રકૃતિનું બંધસ્થાન કેન પ્રાગ્ય હોય?
ઉત્તર : એક પ્રકૃતિનું બંધસ્થાન કેઈ પણ ગતિને આશ્રયી જ હવાથી અપ્રાગ્ય કહેવાય છે.
પ્રશ્ન ૧૫૧, પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ૨૫ પ્રવૃતિઓનું બંધસ્થાનના બંધક જી કયા ક્યા હોય?
ઉત્તર : પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાગ્ય ર૫ પ્રવૃતિઓનું બંધસ્થાનના બંધક પર્યાપ્તા, અપર્યાપ્તા, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અસની પંચેન્દ્રિય તિર્ય, સન્ની પંચેન્દ્રિય તિર્ય, સન્ની મનુષ્ય, અપર્યાપ્તા અસની પંચેન્દ્રિય મનુષ્ય તથા ભવનપતિ, વ્યંતર, તિષી અને વૈમાનિકના પહેલા બીજા દેવકના દેવતાઓ હોય છે.
પ્રશ્ન ૧૫૨. અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રોગ્ય પશ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાનના બંધક જ ક્યા ક્યા હેય?
ઉત્તર : અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાગ્ય પ્રવૃતિઓનું બંધસ્થાનના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org