________________
ૐ
મેાહનીય કમ'માં અવક્તવ્ય બંધનુ વર્ણન :
પ્રશ્ન ૧૩૭. મેાહનીય ક્રમમાં પહેલા અવક્તવ્ય મધ મા પ્રમાણે જાણવા : કોઈ જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણુસ્થાનકને પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે મેાહનીય કર્મોની સઘળી પ્રકૃતિને અમ`ધક હોય છે ત્યાંથી નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મોહનીય કર્મીની એક પ્રકૃતિને અધ કરે તે પહેલા અવક્તવ્ય બંધ ગણાય છે.
પ્રશ્ન ૬૬૮, માહનીય કર્મના બીજો અવક્તવ્ય અંધ કઈ રીતે જાણવા ?
ઉત્તર કોઈ મનુષ્ય ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનકને કે દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી મેાહનીય કર્મના અમ ધક થઈ કાળ કરી વૈમાનિક દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં પહેલા સમયે મેાહનીય કર્મીની ૧૭ પ્રકૃતિના બંધ કરે છે તે બીજો અવક્તવ્ય અધ ગણાય છે.
મેાહનીય ક માં ભૂયસ્કારાદિ બધસ્થાનાનું વર્ણન સમાપ્ત નામ કર્મોંમાં બધસ્થાના તથા ભૂયસ્કારાદિ બધસ્થાનાનું વર્ણન :
પ્રશ્ન ૧૩૯. નામ કર્મના અધસ્થાના કેટલા હ્રાય ? કયા ? ઉત્તર : નામ કર્મીના અધસ્થાના આઠ હોય છે તે આ પ્રમાણે : (૧) ૨૬ પ્રકૃતિનું, (૨) ૨૫ પ્રકૃતિનું, (૩) ૨૬ પ્રકૃતિએનું, (૪) ૨૮ પ્રકૃતિનું, (૫) ૨૯ પ્રકૃતિનું, (૬) ૩૦ પ્રકૃતિઆનું, (૭) ૩૧ પ્રકૃતિનું તથા (૮) એક પ્રકૃતિનું હાય છે.
કમગ્ન થ-પ
પ્રશ્ન ૧૪૦ નામ કમાં ૨૩ પ્રકૃતિનું અધસ્થાન કાના પ્રાયેાગ્ય હાય ? તથા તેના ખધક જીવા કયા હ્રાય ?
ઉત્તર : નામ કમાં ૨૩ પ્રકૃતિનું અંધસ્થાન અપŕપ્ત એકેન્દ્રિય જીવેા પ્રાયેાગ્ય હાય છે અને તેના બંધક એકેન્દ્રિય-વિલેન્દ્રિય-અસની પ'ચેન્દ્રિય તથા સન્ની પચેન્દ્રિય તિય ચા તથા મનુષ્યા હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org