________________
3 ર.
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૧૩ર. મેહનીય કર્મને છઠ્ઠો અવસ્થિત બંધ કઈ રીતે હોય?
ઉત્તર : મેહનીય કર્મને છઠ્ઠો અવસ્થિત બંધ મોહનીય કર્મની પાંચ પ્રકૃતિના બંધ રૂપે હોય છે તે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત સુધી બંધાયા કરે છે.
પ્રશ્ન ૧૩૩. મેહનીય કર્મને સાતમે અવસ્થિત બંધ કઈ રીતે હોય?
ઉત્તર : મેહનીય કર્મને સાતમો અવસ્થિત બંધ ચાર પ્રકૃતિના બ ધને હોય છે તે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત સુધી હોય છે.
પ્રશ્ન ૧૩૪. મેહનીય કર્મને આઠમે અવસ્થિત બંધ કઈ રીતે
હોય ?
ઉત્તર : મેહનીય કર્મને આડો અવસ્થિત બંધ ત્રણ પ્રકૃતિના બંધને હોય છે તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્ત સુધી બંધમાં હોય તે ગણાય છે.
પ્રશ્ન ૧૩૫ મોહનીય કર્મને નવમે અવસ્થિત બંધ કઈ રીતે હોય?
ઉત્તર : મેહનીય કર્મનો નવમે અવસ્થિત બંધ બે પ્રકૃતિના બંધને ગણાય છે તે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતમ્ હૂર્ત સુધી બંધાય છે તે છે.
પ્રશ્ન ઉક૬, મોહનીય કર્મને દશમે અવસ્થિત બંધ કઈ રીતે જણાય?
ઉત્તર : મેહનીય કર્મને દશમે અવસ્થિત બંધ આ પ્રમાણે હોય ઃ મેહનીય કર્મને એક પ્રકૃતિને બંધ જે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્ત સુધી બંધાય તે દશમો અવસ્થિત બંધ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org