________________
૩૨
માહનીય કમ'માં અવસ્થિત બંધનું વર્ણન.
પ્રશ્ન ૧૨૭. મેહનીય કમના પહેલા અવસ્થિત બંધ કઈ રીતે
થાય ?
ઉત્તર : મેાહનીય ક`ના પહેલે અવસ્થિત ખંધ મેાહનીય કર્મ ની ખાવીશ પ્રકૃતિને બંધ જઘન્યથી અંતર્મુહૂત કે તેથી વધારે કાળ સુધી રહે છે તે પહેલા અવસ્થિત અંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૨૮. મેાહનીય કર્મના બીજો અવસ્થિત બંધ કઈ રીતે હાય ?
કમ ગ્ર^થ-પ
ઉત્તર : મેાહનીય કર્મના બીજો અવસ્થિત બંધ માહનીય કર્મની ૨૧ પ્રકૃતિએના ધ રૂપે હોય છે. તેને બંધ ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ હાય છે તે અ ંતર્મુહૂત કાળ ગણાય છે તે બીજે અવસ્થિત બંધ કહેવાય છે. એક સમયની વિક્ષા કરેલ નથી તે વિશેષ જાણુવું. પ્રશ્ન ૧૨૯, મેહનીય કના ત્રીજો અવસ્થિત બંધ કઈ રીતે
હાય ?
હાય ?
ઉત્તર : મેાહનીય કર્મના ત્રીજો અવસ્થિત ખ'ધ મેાહનીય કર્મના ૧૭ પ્રકૃતિના બધ રૂપે હાય છે તે જધન્યથી એક અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી મનુષ્ય ભવ અધિક ક૩ સાગરોપમ સુધી બંધાય છે તે ત્રીજો અવસ્થિત બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૩૦, માહનીય કમના ચેાથે અવસ્થિત બંધ કઈ રીતે
ઉત્તર : મેાહનીય કર્મ ના ચેાથા અવસ્થિત ખ'ધ મેાહનીય ક્રમની ૧૩ પ્રકૃતિના અધના ગણાય છે ને જધન્યથી એક મત હત અને ઉત્કૃષ્ટથી આઠ વરસ (ન્યૂન) દેશેાન પૂર્વ ક્રોડ વરસ સુધી રહે ૐ તે અવસ્થિત મધ ગણાય છે.
પ્રશ્ન ૧૩૧ મેાહનીય કર્મના પાંચમા અવસ્થિત બંધ કઈ રીતે
હાય ?
ઉત્તર : મેાહનીય કર્મની ૧૧ પ્રકૃતિનાં બંધને પાંચમે અવસ્થિત બંધ ગણાય છે તે જધન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂ` ક્રોડ વર્ષ સુધી રહે છે તેથી અવસ્થિત મધ ગણાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org