________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૩૧
પ્રશ્ન ૧૨૩. મેહનીય કર્મમાં પાંચમે અલ્પતર બંધ શી રીતે પ્રાપ્ત થાય?
ઉત્તર : મેહનીય કર્મમાં પાંચમે અલપતર બંધ આ પ્રમાણે હાય. કેઈ જીવ ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણું પ્રાપ્ત કરી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે મોહનીય કર્મની પાંચ પ્રકૃતિને બંધ કરતા કરતા નવમાં ગુણસ્થાનકના બીજા ભાગને પામે ત્યારે મેહનીય કર્મની ચાર પ્રકૃતિને બંધ કરે તે પાંચમે અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૨૪. મેહનીય કર્મમાં છઠ્ઠો અ૫તર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય ?
ઉત્તર : મેહનીય કર્મમાં છઠ્ઠા અલ્પતર બંધ આ પ્રમાણે થાય કેઈ જીવ ઉપશમ શ્રેણ કે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી નવમાં ગુણ
સ્થાનકના બીજા ભાગે મેહનીય કર્મની ચાર પ્રકૃતિનો બંધ કરતા કરતા નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કમની ત્રણ પ્રકૃતિને બંધ કરે છે તે છઠ્ઠો અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૨૫, મેહનીય કર્મમાં સાતમે અલ્પતર બંધ કઈ રીતે થાય ?
ઉત્તર : મેહનીય કર્મમાં સાતમો અ૫તર બંધ આ પ્રમાણે થાય. કેઈ ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણે પ્રાપ્ત કરનાર છો નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિને બંધ કરતા કરતા નવમા ગુણસ્થાનકના ચોથા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મોહનીય કર્મની બે પ્રકૃતિઓને બંધ કરે છે તે સાતમો અપર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૨૬. મેહનીય કર્મમાં આઠમે અલ્પતર બંધ કઈ રીતે હોય?
ઉત્તર : મેહનીય કર્મમાં આઠમે અલ્પતર બંધ આ પ્રમાણે હોય કેઈ ઉપશમ શ્રેણી તથા ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરનાર છે નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે બે પ્રકૃતિઓને બંધ કરતા કરતા નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગને પ્રાપ્ત કરે ત્યાં મેહનીય કર્મની એક પ્રકૃતિને બંધ કરે છે તે આઠમે અલ્પતર બંધ કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org