________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૨૯
ઉત્તર : માહનીય ક`માં પહેલે અલ્પતર બંધ ખીજી રીતે આ પ્રમાણે પ્રાપ્ત થઈ શકે છે : કાઈ સાદિ મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વ ગુણસ્થાનકે મેાહનીય કર્મીની ૨૨ પ્રકૃતિના બંધ કરતાં કરતાં મિશ્ર મેાહનીય કર્મીના ઉદય થતાં માહનીય કર્માંની ૧૭ પ્રકૃતિના ખધ કરે તે પહેલા અલ્પતર બંધ ગણાય છે.
પ્રશ્ન ૧૧૬ મેહનીય કર્મમાં ૨૨ પ્રકૃતિના બંધમાંથી ૨૧ પ્રકૃતિના ખ‘ધરૂપ અલ્પતર બધ શા માટે ન હોય ?
ઉત્તર : મેાહનીય કર્મમાં ૨૨ પ્રકૃતિના બંધમાંથી ૨૧ પ્રકૃ તિઓના બંધ રૂપ અલ્પતર બંધ હેતેા નથી કારણ કે ૨૧ પ્રકૃતિએના ખંધ બીજા ગુણસ્થાનકે હેાય છે. બીજુ ગુણસ્થાનક ઉપશમ સમતિથી પડતા જીવાને જ પ્રાપ્ત થાય છે. ગુણપ્રાપ્તિમાં ચઢતા જીવેાને આવતું ન હાવાથી ૨૧ પ્રકૃતિરૂપ અશ્પતર બંધ હોતા નથી.
પ્રશ્ન ૧૧૭, મેહનીય કમાં બીજો અપતર બંધ કઈ રીતે થાય? ઉત્તર : માહનીય કર્મમાં બીજો અલ્પતર બધ આ પ્રમાણે હાય : કોઈ અનાદિ મિથ્યાષ્ટિ જીવ ઉપશમ સમતિ પ્રાપ્ત કરી યેપામ સમકિત પામે અથવા ક્ષયાપશમ સમકિત પામી ક્ષાયિક સમતિને પામે તે મેહનીય કર્મની ૧૭ પ્રકૃતિને અધ કરતાં કરતાં વિશુદ્ધ પરિણામે દેશવિરતિ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે માહનીય કર્મની ૧૭ પ્રકૃતિના અધ કરે તે બીજો અલ્પતર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૧૮. મેાહનીય કર્મોમાં ખીત અપર બંધ બીજી રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે ?
ઉત્તર : મેાહનીય કમ'માં બીજે અત્યંતર બંધ બીજી રીતે થઈ શકે છે તે આ પ્રમાણે : કોઈ અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવ મેહનીય કર્માંની ૨૨ પ્રકૃતિના બંધ કરતાં કરતાં ઉપશમ સમતિ પામતાંની સાથે જ દેશવિરતિ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તે મેાહનીય કર્મની ૧૩ પ્રકૃ તિઓના મધ કરે છે તે બીજો અલ્પતર અધ કહેવાય છે.
પ્રશ્ન ૧૧૯, મોહનીષ કર્માંમાં ત્રીને અલ્પતર બંધ કઈ રીતે પ્રાપ્ત થાય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org