________________
ક્રમ ગ્ર’થપ્
પ્રમાણે પ્રાપ્ત થાય : કોઈ જીવ ઉપશમ શ્રેણી પામી અગ્યારમા ગુ સ્થાનકથી પતિત પરિણામી થઈ નવમા ગુહ્યુસ્થાનકના પાંચમા ભાગે મેહનીય કર્માંની એક પ્રકૃતિના બંધ કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ થયે કાળ કરી વૈમાનિક દેવ લેાકમાં ઉત્પન્ન થાય ત્યારે માહનીય કર્મની ૧૭ પ્રકૃતિના બંધ કરે છે, તે સાતમા ભૂયસ્કાર બંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૦૫, મેાહનીય કર્મીના સાતમા ભૂયસ્કાર ખંધ ત્રીજી રીતે પ્રાપ્ત થાય? કઈ રીતે ?
૨૬
ઉત્તર : મેાહનીય કના સાતમા ભૂયસ્કાર અંધ ત્રીજી રીતે પણ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે : કોઈ જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી પતિત પરિણામી થઈ ક્રમસર નવમા ગુણસ્થાનકના ચાથા ભાગે આવી મેાહનીય કર્મીની એ પ્રકૃતિને બંધ કરતાં કરતાં કાળ કરી વૈમાનિક દેવલેાકમાં ઉત્પન્ન થાય ત્યાં માહનીય કર્માંની ૧૭ પ્રકૃતિના બંધ કરતાં સાતમા ભયસ્કાર બંધ કહેવાય.
પ્રશ્ન ૧૦૬. મેહનીય કને સાતમા ભૂયસ્કાર બંધ ચેાથી રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે ?
ઉત્તર : મેહનીય કના સાતમા ભૂયસ્કાર બંધ ચેાથી રીતે પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે : કોઈ મનુષ્ય ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી ક્રમસર પતન પામી નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગને પ્રાપ્ત કરે ત્યારે મેહનીય કર્મીની 8 પ્રકૃતિને આંધતા કાળ કરી વૈમાનિક દેવલાકમાં ઉત્પન્ન થાય ત્યારે માહનીય કમની ૧૭ પ્રકૃતિઓનેા બંધ કરે છે તે સાતમા ભૂયસ્કાર અંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૦૭, માહનીય કર્મમાં સાતમા
ભૂયસ્કાર અધ પાંચમી
રીતે પ્રાપ્ત થાય ? કઈ રીતે ?
ઉત્તર : માહનીય કર્મોંમાં સાતમે ભૂયસ્કાર બંધ પાંચમી રીતે પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે.
કેઈ મનુષ્ય ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી ક્રમસર પતન પામી નવમા ગુણસ્થાનકના બીજા ભાગે મેહનીય કની ચાર પ્રકૃતિના ખંધ કરતા કરતા કાળ કરી વૈમાનિક દેવલાકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org