________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૪૭ :
ઉત્તર : અવધિદર્શન માર્ગણમાં નામકર્મનાં બંધસ્થાને પ છે. ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ – ૧ = પ. ૨ – ૪ – ૪ – ૨ – ૩ = ૧૫ ભૂયસ્કાર. ભૂયસ્કારાદિ બંધ ૧૫ ૨૮ના બંધના ૨ ઃ અલ્પતર, અવસ્થિત. ૨૯ત્ના ૪ ઃ ભૂયકાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૦ના , ૪ : y y
- - ૩૧ના , ૨ : ભૂયસ્કાર, અવસ્થિત.
૧ના , ૩ : અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય.
પ્રશ્ન પ૬૧. કૃષ્ણ વેશ્યા, નલ લેડ્યા, કાપિત લેશ્યા માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલાં કેટલાં છે?
ઉત્તર : કૃષ્ણાદિ ત્રણ લેસ્થામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં ૭ બંધસ્થાને છે.
જ્ઞાનાવરણીય-૧ પાંચ પ્રકૃતિનું, દર્શનાવરણયર છે અને નવ પ્રકૃતિનું, વેદનીય-૧ એક પ્રકૃતિનું, આયુષ્ય-૧ એક પ્રકૃતિનું, ગેત્ર-૧ એક પ્રકૃતિનું, અંતરાય-૧ પાંચ પ્રકૃતિનું
ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૦ છે.
જ્ઞાનાવરણીય-૧ અવસ્થિત. દર્શનાવરણીય હ્ના-૨ ભૂયસ્કાર, અવસ્થિત, છના–૨ અલ્પતર, અવસ્થિત આયુષ્ય-અવક્તવ્ય, અવસ્થિત. અંતરાય-૧ અવસ્થિત. વેદનીય-૧ અવસ્થિત. ગેત્ર-૧ અવસ્થિત.
પ્રશ્ન પ૬૨. કૃષ્ણાદિ ત્રણ લેયામાં મેહનીય કર્મના બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલા કેટલા છે? કયા?
ઉત્તર : કૃષ્ણાદિ ત્રણ લેયા માર્ગણમાં મેહનીય કર્મના બંધ સ્થાને ૫ છે. ભૂયસ્કારાદિ ૧૨ છે. - બંધસ્થાન ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯ = ૫. ; ભૂરસ્કારાદિ ૨, ૨, ૩, ૩, ૨ = ૧૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org