SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કર્મગ્રંથ-૫ પ્રશ્ન પ૫૮. અવધિદર્શન માગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? ઉત્તર : અવધિદર્શન માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છે. કર્મોનાં બંધસ્થાને ૭ છે. જ્ઞાનાવરણીય-૧ઃ પાંચ પ્રકૃતિનું દર્શનાવરણીય-૨ઃ ૬-૪ પ્રકૃતિનાં. વેદનીય-૧ : ૧ પ્રકૃતિનું આયુષ્ય–૧ : એક પ્રકૃતિનું. ગેત્ર-૧ : એક પ્રકૃતિનું. અંતરાય-૧ : પાંચ પ્રકૃતિનું. અવધિદર્શન માર્ગણામાં ભૂયસ્કારાદિ ૧૬ બંધસ્થાને છે. ૨ જ્ઞાનાવરણીય-૨ : અવસ્થિત, અવક્તવ્ય. ૭ દર્શનાવરણીય ૬ના બંધના-૪, ચારના બંધના-૩ઃ અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. વેદનીય–૧ : અવસ્થિત આયુષ્ય-૨ : અવસ્થિત, અવક્તવ્ય. ગેત્ર૨ : અવસ્થિત, અવક્તવ્ય. અંતરાય–૨ : અવસ્થિત, અવકતવ્ય. પ્રશ્ન પ૫૯. અવધિદર્શન માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે? કયા? ઉત્તર : અવધિદર્શન માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને ૮ છે. ૧ સત્તર પ્રકૃતિનું ઃ ૧૩-૯-૫-૪-૩-૨-૧નું ભૂયસ્કાર : ૪-૭–૩–૪–૩–૩-૩-૩ = ૨૫ ભૂયસ્કારાદિ બંધસ્થાન ૨૫ છે. ૧૭ના બંધના ૪ ભૂયસ્કાર, અલ્પતર અવસ્થિત, અવક્તવ્ય. ૧૩ના 3 » 2 » » પના કે છે કે છે ૪ના છ ૩ » ? ૩ના 8 ૦ રના છ કે , છે કે ૧ના , ૩ અલ્પતર, અવસ્થિત, અવકતવ્ય. પ્રશ્ન પ૬૦. અવધિદર્શન માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલા છે? ૦ ૦ કે છે કે આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy