________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૪૫
' પ્રશ્ન પપપ, અવિરતિ માર્ગણામાં મેહનીય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં છે ક્યા?
ઉત્તર : અવિરતિ માર્ગણામાં મેહનીય કર્મનાં ૩ બંધસ્થાને છે. (૧) બાવીશ પ્રકૃતિનું (૨) એકવીશ પ્રકૃતિનું (૩) સત્તર પ્રકૃતિનું ભૂયકારાદિ બંધસ્થાને ૮ છે. (૧) બાવીશને ભૂયસ્કાર (૨) બાવીશને અવસ્થિત (૩) એકવીશ , (૪) એકવીશને
(૫) સત્તારને , (૬) સત્તરને અલ્પતર ' (૭) સત્તરને અવક્તવ્ય (૮) સત્તરને અવસ્થિત.
પ્રશ્ન ૫૫૬. અવિરતિ માર્ગણામાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા?
ઉત્તર : અવિરતિ માગણામાં નામકર્મનાં ૬ બંધસ્થાને છે. (૧) વીશ પ્રકૃતિનું (૨) પચ્ચીશ પ્રકૃતિનું (૩) છવ્વીશ , (૪) અઠ્ઠાવીશ ,, (૫) ઓગણત્રીસ , (૬) ત્રીશ ભૂયસ્કારાદિ બંધસ્થાને ૧૮ છે. ર૩ના બંધમાં ૨ : અલ્પતર, અવસ્થિત. ૨૫ના , ૩ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત. ૨૬ના છે ,૩ : w ૨૮ના , ૩ : by a p_ ૨૯ના , ૪ : ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય. ૩૦ના ૩ : , અવસ્થિત, અવક્તવ્ય.
પ્રશ્ન પપ૭. ચક્ષુદર્શન ચક્ષુદર્શન માર્ગણમાં આઠેય કર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધ સ્થાને કેટલાં કેટલાં છે? ક્યા?
ઉત્તર : ચક્ષુદર્શન અચક્ષુદર્શન માર્ગણામાં આઠેય કર્મમાં સઘળય બંધસ્થાને તથા સઘળાંય ભૂયસ્કારાદિ બંધસ્થાને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org