________________
૧૪૪
કર્મગ્રંથ-૫ - (૧) જ્ઞાનાવરણીય-૧ પાંચ પ્રકૃતિનું, (૨) દર્શનાવરણીય-૧ છા પ્રકૃતિનું, (૩) વેદનીય-૧ એક પ્રકૃતિનું, (૪) મેહનીય-૧ તેર પ્રકૃતિનું, (૫) આયુષ્ય-૧ એક પ્રકૃતિનું, (૬) નામ-૧ અઠ્ઠાવીશ પ્રકૃતિનું, (૭) નામ-૧ ઓગણત્રીશ પ્રકૃતિનું, (૮) ત્ર-૧ એક પ્રકૃતિનું, (૯) અંતરાય-૧ પાંચ પ્રકૃતિનું.
ભૂયકારાદિ બંધસ્થાને ૧૩ છે?
(૧) જ્ઞાનાવરણીય-૧ અલસ્થિત, (૨) દર્શનાવરણય-૧ અવસ્થિત, (૩) વેદનીય-૧ અવસ્થિત, (૪) મેહનીય–૧ ભૂયસ્કાર, (૫) મેહનીય-૧ અલ્પતર, (૬) મેહનીય-૧ અવસ્થિત, (૭) આયુષ્ય–૧ અવક્તવ્ય, (૮) આયુષ્ય-૧ અવસ્થિત, (૯) નામ-૧ અઠ્ઠાવીશને અવસ્થિત, (૧૦) નામ-એગણત્રીશને ભૂયકાર, (૧૧) નામ–એગણત્રીશને અવસ્થિત, (૧૨) શેત્ર-૧ અવસ્થિત, (૧૩) અંતરાય–૧ અવસ્થિત બંધસ્થાન જાણવા.
પ્રશ્ન પપ૪, અવિરતિ માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? ક્યા?
ઉત્તર : અવિરતિ માર્ગમાં જ્ઞાનાવરણીયાદિ છ કર્મોનાં ૭ બંધસ્થાને છે.
જ્ઞાનાવરણીય-૧ : પાંચ પ્રકૃતિનું, દર્શનાવરણીય-૨ : ૯-૬, વેદનીય–૧ : એક પ્રકૃતિનું, આયુષ્ય–૧ : એક પ્રકૃતિનું, ગાત્ર–૧ : એક પ્રકૃતિનું, અંતરાય–૧ : પાંચ પ્રકૃતિનું.
ભૂયસ્કારાદિ બંધસ્થાનો ૧૪ છે.
(૧) જ્ઞાનાવરણીય–૧ અવકતવ્ય, (૨) જ્ઞાનાવરણીય–૧ : અવસ્થિત, (૩) દર્શનાવરણીય-ને ભૂયસ્કાર, (૪) દર્શનાવરણીય-ને ઃ અવસ્થિત, (૫) નાવરણીય-દને ઃ અલ્પતર, (૬) દર્શનાવરણીય-નેઃ અવસ્થિત, (૭) દર્શનાવરણીય- : અવક્તવ્ય, (૮) વેદનીય–૧ : અવસ્થિત, (૯) આયુષ્ય-૧ : અવક્તવ્ય, (૧૦) આયુષ્ય–૧ : અવસ્થિત, (૧૧) ગોત્ર-૧ : અવક્તવ્ય, (૧૨) ગેત્ર-૧ અવસ્થિત, (૧૩) અંતરાય-૧૬ અવકતવ્ય, (૧) અંતરાય-૧ : અવસ્થિત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org