________________
૧૪૨
કર્મગ્રંથ-૫
ભૂયસ્કારાદિ બંધસ્થાને છે. (૧) ૨૮નાં બંધને-૧ અલ્પતર. (૨) ૨૯નાં બંધના–૨ ભૂયસ્કાર, અવસ્થિત. (૩) ૩૦ નાં , –૨ (૪) ૩૧નાં - , , (૫) એકનાં બંધના–૨ અલ્પતર, અવસ્થિત.
પ્રશ્ન પ૪૯. પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મનાં બધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા?
ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ છે કર્મોનાં બંધસ્થાને ૬ છે.
(૧) જ્ઞાનાવરણીય–૧ : પાંચ પ્રકૃતિનું, (૨) દર્શનાવરણીય-૧ : છ પ્રકૃતિનું, (૩) વેદનીય–૧ : એક પ્રકૃતિનું, (૪) આયુષ્ય-૧: એક પ્રકૃતિનું, (૫) શેત્ર-૧ : એક પ્રકૃતિનું, (૬) અંતરાય-૧ = પાંચ પ્રકૃતિનું
ભૂયસ્કારાદિ બંધસ્થાને ૭ છે :
(૧) જ્ઞાનાવરણીય-૧ : અવસ્થિત બંધ, (૨) દર્શનાવરણ–૧ : અવસ્થિત બંધ, (૩) વેદનીય–૧ : અવસ્થિત બંધ, () આયુષ્ય-૧૪ અવક્તવ્ય બંધ, (૫) આયુષ્ય-૧ : અવસ્થિત બંધ, (૬) ગેત્ર-૧ : અવસ્થિત બંધ, (૭) અંતરાય કમને એક અવસ્થિત બંધ.
પ્રશ્ન ૫૫૦. પરિહાર વિશુદ્ધ ચારિત્ર માગંણમાં મોહનીય કર્મનાં નામકર્મનાં બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં છે? કયા?
ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં મેહનીય કર્મનું એક નવ પ્રકૃતિનું બંધસ્થાન છે.
નામકર્મનાં બંધસ્થાને ૪ છે:
(૧) અઠ્ઠાવીશ પ્રકૃતિનું, (૨) ઓગણત્રી પ્રકૃતિનું, (૩) ત્રીશ પ્રકૃતિનું, () એકત્રીશ પ્રકૃતિનું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org