________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૧૫ : મૂલ કર્મને વિષે અતર બંધ કેટલા હાય? કયા ? ઉત્તર : મૂલ કને વિષે અતર બંધ ત્રણ હોય છે. (૧) આઠ કર્મના અધ સ્થાનમાંથી સાત કર્મને બંધ કરવા તે; (૨) સાત કર્મના બંધ સ્થાનમાંથી છ કર્મને અંધા કરવે તે; (૩) છ કર્મના અધ સ્થાનમાંથી એક કર્મીને બધ કરવા તે. પ્રશ્ન ૧૬ : મૂલ કર્મોને વિષે પહેલા અલ્પતર બંધ કઈ રીતે
જાણવા ?
ઉત્તર : કેઈ જીવ પહેલા-બીજા-ચેાથા-પાંચમા કે છઠ્ઠા ગુણ સ્થાનકે રહેલા પોતાના ભાગવતા આયુષ્યના ત્રીજા ભાગે— -નવમા ભાગેસત્તાવીસમા ભાગે–એકયાસીમા ભાગે-ખસે તેતાલીસમા ભાગે અથવા છેલ્લા અંતર મુહૂતે આઠ ક ના બંધ કરતા કરતા સાત કર્મના બંધ શરૂ કરે તેના પહેલા સમયને પહેલા અલ્પતર બંધ ગણાય છે.
પ્રશ્ન ૧૭ : મૂલ કને વિષે ખીજો અલ્પતર બંધ કઈ રીતે ગણવા? ઉત્તર : મૂલ ક`ને વિષે બીજો અલ્પત્તર ખંધ આ પ્રમાણે ગણવા : કાઈ ભવ્ય જીવ ઉપશમ શ્રેણી યા ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી . નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે સાત કર્મના બંધ કરતાં કરતાં દશમા ગુણુ સ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તેમાં પહેલા સમયે છ કર્મીના અધ કરે છે તે બીજો અલ્પતર અંધ ગણાય છે.
પ્રશ્નઃ૮ મૂલ કને વિષે ત્રીજો અલ્પતર બ’ધ કઈ રીતે જાણવા? ઉત્તર : મૂલ કર્મને વિષે ત્રીજો અલ્પતર બધ આ પ્રમાણે જાણવા : કાઈ ભવ્ય જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી દશમા ગુણ સ્થાનકે છ કર્મના બંધ કરતાં કરતાં અગ્યારમા ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે તેના પહેલા સમયે એક કમના બંધ કરે છે, તે ત્રીજો અલ્પતર બંધ ગણાય છે.
પ્રશ્ન ૧૯ : મૂલ કર્મ ને વિષે ત્રીજો અલ્પતર ખંધ બીલ્ડ રીતે પ્રાપ્ત થાય છે ? કઈ રીતે ?
ઉત્તર : મૂલ કર્મને વિષે ત્રીજો અલ્પતર અંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે : કાઈ ભવ્ય જીવ ક્ષેપક શ્રેણી પ્રાપ્ત કરી દશમા ગુણ સ્થાનકના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org