________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૨પ
૪ જ્ઞાન, ક અજ્ઞાન, ૬, સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન પ૧૪, શેત્રકર્મમાં અવક્તવ્ય બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : ગોત્રકર્મમાં અવક્તવ્ય બંધ ૩૧ માગણમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કયેગ, પુરૂષદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મ સંપાય, અવિરતિ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, ભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક, સન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન પ૧૫. અંતરાય કર્મમાં અવસ્થિત બંધ કેટલી માગણીઓમાં હોય છે?
ઉત્તર : અંતરાય કર્મમાં અવસ્થિત બંધ ૫૯ માર્ગમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, ૬ લેયા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૫૧૬, અંતરાય કર્મમાં અવક્તવ્ય બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : અંતરાય કર્મમાં અવક્તવ્ય બંધ ૩૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાળવી :
મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, પુરૂષદ, ૪ કષાય, ૪ જ્ઞાન, અવિરતિ સંયમ, સૂફમ સંપાય, સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, ભવ્ય, ક્ષયે પશમ સમક્તિ, સાયિક સમક્તિ, ઉપશમ સમક્તિ, સન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન પ૧૭, નરકગતિ માર્ગણામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુષ્ય, ગોત્ર, અંતરાય કર્મનાં ભૂયસ્કારાદિ બંધસ્થાને કેટલાં કેટલાં હોય છે? ક્યા?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org