________________
૧૨૪
કર્મગ્રંથ-પ પ્રશ્ન પ૧૦. નામકર્મમાં એક પ્રકૃતિનાં બંધને અવક્તવ્ય બંધ કેટલી માગંણમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં એક પ્રકૃતિનાં બંધને અવક્તવ્ય બંધ ૨૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, લેભ કષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મ સંપાય, ૩ દર્શન, ભવ્ય, શુકલ લેશ્યા, ઉપશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી.
પ્રશ્ન પ૧૧. નામકર્મમાં ઓગણત્રીશ પ્રકૃતિને અવક્તવ્ય બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ ?
ઉત્તર : નામકર્મમાં ઓગણત્રીશ પ્રકૃતિને અવક્તવ્ય બંધ ૨૫/૬ માર્ગણાઓમાં હેય છે તે માગણાએ આ પ્રમાણે જાણવી : - દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેગપુરૂષદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, ભવ્ય, પશમ, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી. મતાંતરે ઉપશમ સમક્તિ ગણતાં ૨૬ થાય છે.
પ્રશ્ન પ૧૨. નામકર્મમાં ત્રીશ પ્રકૃતિને અવક્તવ્ય બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં ત્રીશ પ્રકૃતિને અવક્તવ્ય બંધ ૨૫/૨૬ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેગ, પુરૂષદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, ભવ્ય, પશમ, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી. મતાંતરે ઉપશમ સમકિત ગણતાં ૨૬ થાય છે.
પ્રશ્ન પ૧૩. ગત્રકર્મમાં અવસ્થિત બંધ કેટલી માગણીઓમાં હોય છે? કઈ?
ઉત્તર : ગોત્રકર્મમાં અવસિથત બંધ પ૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણુએ આ પ્રમાણે જાણવી :
જ ગતિ, પ જાતિ, ૬ ત્રસકાય, 3 ભેગ, કે વેદ ૪ કપાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org