SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૨૩ પ્રશ્ન ૫૦૬, નામ કમમાં ૩૧ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગમાં હોય છે ? કઈ ? ઉત્તર : નામ કર્મમાં ૩૧ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૩૨ માગણમાં હોય છે. તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ સંયમ, કે દર્શન, ૩ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૫૦૭, નામ કર્મમાં એકત્રીસ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં એકત્રીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ક૨ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, યોગ, વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ સંયમ, ૩ દર્શન, ૩ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, સાયિક સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૫૦૮. નામ કમમાં એક પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં એક પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૨૮ માર્ગણામાં હોય છે. તે માર્ગમાં આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક છેદો પસ્થાપનીય, દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન પ૦૯ નામ કર્મમાં એક પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં એક પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૨૯ માણમાં હોય છે. તે માગણએ આ પ્રમાણે જાણવી : મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કયેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, કે સંયમ, દર્શન, ફલ લેડ્યા, ઉપશમ, ક્ષાયિક સમતિ, સની અને આહારી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy