SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૪૯૯ નામ કર્મમાં તિર્યંચ પ્રાયોગ્ય ટીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૪૫ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ર કાય, વેગ, વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૫૦૦. નામ કર્મમાં તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં તિર્યંચ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધન અવસ્થિત બંધ ૪૫ માર્ગમાં હોય છે. તે માગણીઓ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૫૦૧. નામ કર્મમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને ભૂયકાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધનો ભૂયસકાર બંધ ૨૯ માર્ગણાઓમાં હોય છે. તે માગણએ આ પ્રમાણે જાણવી : - નરકગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, કાતિ, તેજે, પદ્મ, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન પ૨. નામ કર્મમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બંધન અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ? ઉત્તર : નામ કર્મમાં જિનનામ સહિત મનુષ્ય પ્રાવ ત્રીશ પ્રકૃતિના બંધનો અવસ્થિત બંધ ર૯ માર્ગણામાં હોય છે. તે માણાઓ આ પ્રમાણે જાણવી : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy