________________
૧૨છે
કર્મગ્રંથ-૫ બંધને ભૂયસ્કારે બંધ ૪૪ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી:
૪ ગતિ, પ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૯૬, નામકર્મમાં બેઈન્દ્રિય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધનો અભ્યતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામ કર્મમાં બેઈદ્રિય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૪૪ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ઇલેશ્યા, મિથ્યાત્વ, સન્ની, અસને, આહારી તથા અનાહારી, ભવ્ય, અભવ્ય.
પ્રશ્ન ૪૯૭નામ કર્મમાં તિર્યંચ પ્રાગ્ય ૩૦ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામ કર્મમાં તિર્યંચ પ્રાગ્ય ૩૦ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૪૫ માર્ગણમાં હોય છે. તે માર્ગણઓ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસની, આહારી તથા અનાહારી. ' પ્રશ્ન ૪૯૮. નામ કર્મમાં બેઈન્દ્રિય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામ કર્મમાં બેઈન્દ્રિય આદિ પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિના બંધનો અવસ્થિત બંધ ૪૪ માર્ગણાઓમાં હોય છે. તે માર્ગણીઓ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કલા, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેગ્ય, ભવ્ય, ભવ્ય, મિથ્યાત્વ, સની, અન્ની, આહારી તથા અનાહારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org