________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૧૫
તિય ચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદન, પહેલી ત્રણ લેશ્યા. ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની તથા આહારી.
પ્રશ્ન ૪૮૦ નામકર્મમાં દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધના ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણુાઓમાં હાય છે? કઈ ?
ઉત્તર : નામક માં દેવગતિ પ્રાયેગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં અધને ભૂયસ્કાર ખ'ધ ૪૭ માણાઓમાં હોય છે તે માગણુાએ આ પ્રમાણે જાણવી :
તિય 'ચગતિ, મનુષ્યગતિ, પં'ચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૩ વે૪, ૪ કષાય, ૪ જ્ઞાન, 8 અજ્ઞાન, અવિરતિ, સામાયિક, છેદેપસ્થાપ નીય, પરિહાર, વિશુદ્ધ, દેશવિરતિ સયમ, ૩ દર્શીન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૮૧. નામકર્મમાં દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં અધના અપતર મધ કેટલી માગ ણામાં હાય છે? કઈ ?
ઉત્તર : નામકર્મ માં દેવગતિ પ્રાયેાગ્ય મઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધનો અલ્પતર બંધ ૪૭ માણાઓમાં હેાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી :
તિય ચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શીન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસન્ની આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૮૨. નામકર્મીમાં દેવગતિ પ્રાયેાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બધના અવસ્થિત બંધ કેટલી માણામાં હાય છે? કઈ ?
ઉત્તર : નાયકમાં દેવગતિ પ્રાયોગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના ખંધના અવસ્થિત બંધ ૪૭ માગણુાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી :
તિય "ચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યાગ, ૩ વે૬, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, કદન, ૬ લેશ્યા, ભવ્ય, અંભવ્ય, ૬ સમર્પિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org