________________
૧૧૪
કર્મ ગ્રંથ-પ ઉત્તર : નામકર્મમાં છવ્વીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૪૧ માર્ગણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી:
તિય ગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અચસુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૭૭. નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓનાં બંધનો ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૨૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ રોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસન્ની તથા આહારી.
પ્રશ્ન ક૭૮ નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધને અ૫તર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૨૯ માર્ગમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી :
તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, સકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની તથા આહારી.
પ્રશ્ન ક૭૯ નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં નરકગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૨૯ માર્ગણમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org