________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૪૭૩ નામકર્મમાં મનુષ્ય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં મનુષ્ય પ્રાગ્ય પચીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ક૭ માર્ગણમાં હોય છે, તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
તિર્યંચગતિ, મનુષ્યગતિ, પ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ગ, વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સની, અસત્રી, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ક૭૪. નામકર્મમાં છવ્વીશ પ્રકૃતિ પ્રાગ્ય બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં છવ્વીશ પ્રકૃતિ પ્રાગ્ય બંધને ભૂયસ્કાર બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : - તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, ચક્ષુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૭૫. નામકર્મમાં છવ્વીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં છવ્વીસ પ્રકૃતિનાં બંધને અ૫તર બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી તથા અનાહારી.
- પ્રશ્ન ક૭૬. નામકર્મમાં છવીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માગણઓમાં હેય છે? કઈ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org