________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉત્તર : નામ કમાં એકેન્દ્રિયને વિષે સાધારણ પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં બંધનો અવસ્થિત બંધ ૩૯ માણાઓમાં હોય છે તે માણાએ આ પ્રમાણે જાણવી :
તિય 'ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સયમ, ચક્ષુ-અચક્ષુદન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૪૬૮. નામ કમાં એઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં 'ધના ભૂયસ્કાર અધ કેટલી માણાઓમાં હાય છે? કઈ?
૧૧૧
ઉત્તર : નામ કમાં એઇન્દ્રિયાદ્રિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિના ખધ ૩૯ માગણુાઓમાં હોય છે. તે માણાએ આ પ્રમાણે જાણવી :
તિય ચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ ક્રાય, ૩ ચૈાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૬૯. નામ કર્મોમાં એઇન્દ્રિયાક્રિક અપપ્તા પ્રાયાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં અધના અશ્પતર ખંધ કેટલી માશાએમાં હોય છે? કઈ ?
ઉત્તર : નામ ક્રમમાં એઇન્દ્રિયાદિ અપર્યાપ્તા પ્રાયેાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં અધના અલ્પતર બંધ ૩૯ માણાઓમાં હોય છે, તે માણાએ આ પ્રમાણે જાણવી :
તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ ક્રાય, ૩ યાગ, ૩ વેદ, ૪ ક્યાય, ૩ અજ્ઞાન, અવિરતિ સયમ, ચક્ષુ-અચક્ષુ દન, પહેલી ત્રણ વૈયા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સી, અસન્ની, માહારી તથા અનાહારી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org