________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૦૯ પ્રશ્ન ૪૬૧ નામકર્મમાં ત્રેવીશ પ્રકૃતિનાં બંધનો અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં ત્રેવીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૩૯ માર્ગમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી .
તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૬૨. નામકર્મમાં એકેન્દ્રિય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં એકેન્દ્રિય પ્રાચ પચીશ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી :
તિર્યચ–મનુષ્ય-દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી, અનાહારી, ચક્ષુદર્શન તથા અચક્ષુદર્શન.
પ્રશ્ન ૪૬૩. નામકર્મમાં એકેન્દ્રિય પ્રાગ્ય પશ્ચીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ કેટલી માણમાં હોય છે? કઈ?
ઉત્તર : નામકર્મમાં એકેન્દ્રિય પ્રાગ્ય પચીશ પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૪૧ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી ચાર વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૪૬૪ નામકર્મમાં એકેન્દ્રિય પ્રાગ્ય પચ્ચીશ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માણમાં હોય છે? કઈ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org