________________
૧૦૮
કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૫૭. મેહનીય કર્મમાં એક પ્રકૃતિના બંધને અવક્તવ્ય બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં એક પ્રકૃતિના બંધને અવક્તવ્ય બંધ ૨૨ માર્ગણમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી ?
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, લેભ, ૪ જ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, સાયિક સમકિત, સની તથા આહારી.
પ્રશ્ન ૪૫૮. આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવસ્થિત બંધ પપ માગણાઓમાં હોય છે. તે માથાઓ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩યાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષાયિક, પશમ સમક્તિ, સન્ની, અસન્ની તથા આહારી.
પ્રશ્ન ૪૫૯, આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવકતવ્ય બંધ કેટલી માર્ગણએમાં હેય છે? કઈ?
ઉત્તર : આયુષ્ય કર્મમાં એક પ્રકૃતિને અવકતવ્ય બંધ પપ માર્ગણાઓમાં હેય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષાયિક, પશમિક સમક્તિ, સન્ની, અસની તથા આહારી.
પ્રશ્ન ૪૬૦, નામકર્મમાં ત્રેવીશ પ્રકૃતિનાં બંધને અલપતર બંધ કેટલી માર્ગણામાં હોય છે? કઈ?
ઉત્તર : નામકમમાં ત્રેવીશ પ્રકૃતિનાં બંધને અલપતર બંધ ૩૯ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી :
તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી, અનાહારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org