________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૦૫
પ્રશ્ન ૪૪૫. મોહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધનો અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ કઈ?
ઉત્તર : મોહનીય કર્મમાં પાંચ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૨૮ માગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, ૩ દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સની તથા આહારી.
પ્રશ્ન ૪૪૬. મેહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ કઈ?
ઉત્તર મેહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૨૫ માર્ગણાઓમાં ઘટે છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી :
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩યેગ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક છેદો પસ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેયા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૪૪૭. મેહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ ૨૫ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવીઃ
મનુષ્યગતિ, પંચેનિદ્રય જાતિ, ત્રસકાય, ૩યેગ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, કે દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૪૪૮. મેહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણમાં હોય છે? કઈ?
ઉત્તર : મોહનીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૨૫ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી?
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે પેગ, ૪ કષાય, જ જ્ઞાન, સામાયિક, છેદે પસ્થાપનીય, કે દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સની તથા આડારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org