SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૪૩૭. મેહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર : મોહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બધ ૩ર માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણવી : પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, મનુષ્યગતિ, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, યોપશમ, ક્ષાયિક સમક્તિ, સની, આહારી. પ્રશ્ન ૪૩૮, મેહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધનો અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધને અલ્પતર બંધ ૩૩ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ નીચે પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક સમક્તિ, સની તથા આહારી. પ્રશ્ન ૪૩૯. મેહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધન અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર : મેહનીય કર્મમાં તેર પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૩૩ માર્ગમાં ઘટે છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, 3 ભેગ, ૩ વેદ, ૩ જ્ઞાન, ૪ કષાય, દેશવિરતિ, ૩ દશન, ૬ લેડ્યા, ભવ્ય, ઉપામ, ક્ષપશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૪૪૦. મોહનીય કર્મમાં નવ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ? ઉત્તર : મોહનીય કર્મમાં નવ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૨૮ માર્ગણાઓમાં ઘટે છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, 3 વેદ, ૪ કષાય, જ્ઞાન, સામાયિક, છેદે સ્થાપનીય, ૩ દર્શન, શુકલ લેહ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005275
Book TitleKarmgranth 05 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1989
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy