________________
૧૦૨
કમ ગ્રંથ-પ
૩ જ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વૈશ્યા, ભવ્ય, ઉપશમ સમતિ, ક્ષાયિક સમક્તિ, ક્ષયેાપશમ સમકિત, સન્ની, આહારી, અણ્ણાહારી.
પ્રશ્ન ૪૩૪. મેહનીય કર્મમાં સત્તર પ્રકૃતિના બંધના અલ્પતર બંધ કેટલી માણાઓમાં ઘટે છે? કઈ ?
ઉત્તર : મેાહનીય કમાં સત્તર પ્રકૃતિના બંધના અલ્પતર અધ ૩૯ માણાઓમાં ઘટે છે તે માણાએ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેઢ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયાપશમ સમતિ, સન્ની, આહારી, અણાહારી, મિશ્ર સમક્તિ સાથે ગણુતા ૪૦ પણ થાય.
પ્રશ્ન ૪૩૫. માહનીય કર્મીમાં સત્તર પ્રકૃતિના બંધના અવસ્થિત અંધ કેટલી મા ણાએમાં ઘટે છે? કઇ ?
ઉત્તર : માહનીય કર્મોંમાં સત્તર પ્રકૃતિના અંધના અવસ્થિત બંધ ૪૦ માણાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સયમ, ૩ દર્શીન, લેફ્સા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયાપશમ, મિશ્ર સમકિત, સન્ની, આહારી તથા અણુાહારી.
ૐ જ્ઞાન,
પ્રશ્ન ૪૩૬. મેાહનીય કર્મમાં સત્તર પ્રકૃતિના મધના અવક્તવ્ય ખ`ધ કેટલી માણાઓમાં ઘટે છે ? કઇ ?
ઉત્તર : મેહનીય કર્મોંમાં સત્તર પ્રકૃતિના ખંધના વક્તવ્ય 'ધ ૨૩/૨૭ માણાઓમાં હાય છે તે માણાએ આ પ્રમાણે જાણવી : દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેાગ, પુરૂષવેદ, ૪ થાય, ૩ જ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષયે પશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી તથા અણાહારી મતાંત તેને લેશ્યા, પદ્મ લેશ્યા અને ઉપશમ સમિત સાથે ગણુતા સ્ત્રીવેદ ગણતા ૨૭ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org