________________
પ્રૌત્તર ભાગ-૨
૧૦૧ ૩યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, બે દર્શન, લેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી.
પ્રશ્ન કર મેહનીય કર્મમાં બાવીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માગણએમાં ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં બાવીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૪૪ માર્ગણએમાં ઘટે છે તે માર્ગણાએ આ પ્રમાણે જાણ :
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, 3 વેદ, ૪ કષાય. ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી તથા અણુહારી.
પ્રશ્ન ૪૩૧. મેહનીય કર્મમાં એકવીશ પ્રકૃતિને બંધને ભૂય. સ્કાર બંધ કેટલી માર્ગણમાં ઘટે છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં એકવીશ પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૪૦ માર્ગણાઓમાં હોય છે તે માર્ગણાઓ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ ગ, વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, સન્ની, અસત્રી, આહારી, સાસ્વાદન.
પ્રમ કર. મેહનીય કર્મમાં એકવીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ?
ઉત્તર : મેહનીય કર્મમાં એકવીશ પ્રકૃતિના બંધને અવસ્થિત બંધ ૪૧ માગણમાં હોય છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ ગ, કે વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૬ લેડ્યા, સાસ્વાદન, ભવ્ય, સન્ની, અસત્રી, આહારી તથા અણુહારી.
પ્રશ્ન ૪૩. મેહનીય કર્મમાં સત્તર પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ?
ઉત્તર: મોહનીય કર્મમાં સત્તર પ્રકૃતિના બંધને ભૂયસ્કાર બંધ ૩૬ માર્ગણાઓમાં ઘટે છે તે માર્ગણએ આ પ્રમાણે જાણવી :
જ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ જાય,
સિમીકા વિરતિ મંચ : - કારત્રી, માહારી પ્રકૃતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org