________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૯૯ પ્રશ્ન કરશે. દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ કેટલી માર્ગણાઓમાં ઘટી શકે છે? કઈ કઈ?
ઉત્તર : દર્શનાવરણય કર્મમાં છ પ્રકૃતિનાં બંધને અવસ્થિત બંધ ૪૫ માર્ગણામાં હોય છે તે આ પ્રમાણે જાણવી :
ગતિ ૪, જાતિ ૧, કાય ૧, વેદ ૩, ગ , કષાય ૪, જ્ઞાન ૪, અજ્ઞાન ૩, સંયમ ૫, (સામાયિક, છેદપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ,) દર્શન ૩, લેયા ૬, ભવ્ય, મિશ્ર સમક્તિ, ઉપશમ સમક્તિ, ક્ષયે પશમ સમકિત, ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી તથા અણહારી.
પ્રશ્ન ૪૨૩. દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિઓનો અવક્તવ્ય બંધ કેટલી માર્મણાઓમાં ઘટી શકે છે ? કઈ કઈ?
ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિએને બંધને અવક્તવ્ય બંધ ૨૫, ૨૪ માર્ગણાઓમાં હોય છે. તે આ પ્રમાણે જાણવી ? દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય,
કાગ, પુરૂષદ, કષાય ૪, ૩ જ્ઞાન, અવિરતિ સંયમ, ૨ દર્શન, ૩ વેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ સમક્તિ, ક્ષાયિક સમક્તિ, સન્ની, આહારી તથા અણહારી. મતાંતરે ઉપશમ સમક્તિ પણ લેવાય.
પ્રશ્ન ક૨૪. દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ કેટલી માર્ગણાઓમાં હોય છે? કઈ કઈ?
ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિનાં બંધને ભૂયસ્કાર બંધ ૩૪ માગણાઓમાં હોય છે. તે આ પ્રમાણે જાણવી :
- દેવગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ચાર કષાય, ચાર જ્ઞાન, સામાયિક, છેદેપસ્થાપનીય, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૩ લેશ્યા, ભવ્ય, ક્ષયે પશમ, ક્ષાયિક, ઉપશમ સમક્તિ, સન્ની, આહારી તથા અણાહારી.
પ્રશ્ન ૪૨૫. દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અલ્પતર બંધ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં ચાર પ્રકૃતિનાં બંધને અલપતર બંધ ૨૮ માર્ગણાઓમાં ઘટે છે. તે આ પ્રમાણે જાણવી:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org