________________
કમ ગ્રંથ-પ
મનુષ્યગતિ, પોંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, મનયેાગ, વચનયેાગ, કાયયેગ, લાભકષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપવ જ્ઞાન, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, ચક્ષુ દર્શન, અચક્ષુ દન, અવધિ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ સમતિ, ક્ષાયિક સમતિ, સન્ની, આહારી, દેવગતિ અને અવિરતિ સંયમ,
とく
પ્રશ્ન ૪૧૯ દનાવરણીય કર્મમાં નવ પ્રકૃતિનાં અધના ભૂયસ્કાર બંધ કેટલી માણાએમાં ઘટી શકે છે? કઈ કઈ? ઉત્તર
દર્શનાવરણીય કર્મનાં નવ પ્રકૃતિનાં મધના ભૂયસ્કાર બંધ ૩૪ માગણુાઓમાં હાય છે તે આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ દર્શન, અચક્ષુ દશ ન, ૬ વેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, સારવાદન, સન્ની, આહારી તથા અાહારી.
પ્રશ્ન ૪૨૦. દનાવરણીય કમ'માં નવ પ્રકૃતિનાં અધને અવસ્થિત મધ કેટલી માણાએમાં ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : દશનાવરણીય કર્મોંમાં નવ પ્રકૃતિનાં બંધને અવસ્થિત અધ ૪૫ માગણામાં હાય છે તે આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ દન, અચક્ષુ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી તથા અણુહારી.
પ્રશ્ન ૪૨૧. દનાવરણીય કર્મમાં છ પ્રકૃતિએનાં બંધના અપતર બંધ કેટલી માણાઓમાં હોય છે ? કઈ કઈ ?
ઉત્તર : દર્શનાવરણીય કર્મમાં છ પ્રકૃતિનાં બંધના મલ્પતર બંધ ૩૫/૩૮ માણાઓમાં ઘટે છે તે આ પ્રમાણે જાણવી :
૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યાગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અવિરતિ સંયમ, ક દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ સમક્તિ, ક્ષયે:પશમ મિશ્ર સમકિત, સન્ની અને આહારી અથવા મિશ્ર સમક્તિમાં અજ્ઞાનની ગણતરી કરતાં કે અજ્ઞાન અધિક ગણતાં ૭૮ થાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org