________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
و
ઉત્તર : સાતમ ગુણસ્થાનકે ચાર અથવા પાંચ બંધસ્થાને ઘટે છે. પ૫, ૨૬, ૫૭, ૫૮ (આયુષ્ય બાંધતે બાંધો હોય તે ૫૯ નું)
પ્રશ્ન ૪૧૩. આઠમા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે?
ઉત્તર : આઠમા ગુણસ્થાનકે ૭ બંધસ્થાનો ઘટે છે. ૫૩, ૫૪, પપ, પદ, પ૭, ૧૮, ૨૬.
પ્રશ્ન ૪૧૪, નવમા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે?
ઉત્તર : નવમા ગુણસ્થાનકે પાંચ બંધસ્થાને ઘટે છે. ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮.
પ્રશ્ન ૪૧૫. દશમા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : દેશમાં ગુણસ્થાનકે એક બંધસ્થાન ઘટે છે. ૧૭ પ્રકૃતિનું.
પ્રશ્ન ૪૧૬, અગ્યારથી તેર ગુણસ્થાનકમાં કેટલા બંધસ્થાન ઘટે છે?
ઉત્તર : અગ્યારથી તેર ગુણસ્થાનકમાં એક બંધસ્થાન ઘટે છે. એક પ્રકૃતિનું.
આ રીતે પ્રકૃતિ બંધ અધિકાર વર્ણન સમાપ્ત થયું. સંવત ૨૦૪૨ ને માગસર સુદ-૩ રવીવારના રાજકેટ નગરે શ્રી સંભવનાથ સ્વામી ભગવાનના સાનિધ્યમાં પૂર્ણ થયેલ છે.
પ્રશ્ન ૪૧૭, જ્ઞાનાવરણીય કર્મને અવસ્થિત બંધ કેટલી માર્ગ ણાઓમાં હોય છે? કઈ ?
ઉત્તર : જ્ઞાનાવરણય કર્મને અવસ્થિત બંધ ૫૯ માર્ગણાઓમાં હોય છે તે આ પ્રમાણે જાણવી :
ગતિ ૪, જાતિ પ, કાય ૬, ગ ૩, વેદ , કષાય ૪, જ્ઞાન , અજ્ઞાન ૩, સંયમ ૬ (યથાખ્યાત સંયમ સિવાય), દર્શન ૩, લેશ્યા ૬, ભવ્ય, અભવ્ય, સમતિ ૬, સન્ની, અસની, આહારી તથા અણાહારી.
પ્રશ્ન ૪૧૮. જ્ઞાનાવરણય કર્મને અવક્તવ્ય બંધ કેટલી માગ - શુઓમાં હોય છે? કઈ?
ઉત્તર : જ્ઞાનાવરણીય કાને અવક્તવ્ય બંધ ૨૩ માગણાઓમાં હોય છે તે આ પ્રમાણે જાણવી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org