________________
કર્મ ગ્રંથ-પ
પ્રશ્ન ૪૦૪. અગ્યારમે-બારમા તથા તેરમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય છે? કઈ?
ઉત્તર : અગ્યારમા–બારમા તથા તેરમા ગુણસ્થાનકે એક વેદનીય કર્મની શાતા વેદનીય બંધાય છે.
પ્રશ્ન ૪૦૫. ઉત્તર પ્રવૃતિઓના કુલ બંધસ્થાને કેટલા હેય? છે ક્યા?
ઉત્તર : ઉત્તર પ્રવૃતિઓના કુલ ૨૯ બંધસ્થાને હોય છે તે આ પ્રમાણે જાણવા ઃ ૭૪, ૭૭, ૭૨, ૭૧, ૭૦, ૬૯, ૬૮, ૬૭, દ૬, ૬૫, ૬૪, ૬૩, ૬૧, ૬૦, ૫૯, ૫૮, ૫૭, ૫૬, ૫૫,૫૪, ૫૩, ૨૬, ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, ૧૭ અને ૧ આ રીતે ૨૯ થાય છે. આ પ્રશ્ન ૪૦૬ પહેલા ગુણસ્થાનકે બંધસ્થાને કેટલા ઘટે છે?
ઉત્તર : પહેલા ગુણસ્થાનકે નવ બંધસ્થાને ઘટે છે તે આ પ્રમાણે જાણવા : ૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૭૧, ૨, ૭૩, ૭૪.
પ્રશ્ન ૪૦૭. બીજા ગુણસ્થાનકે બંધસ્થાને કેટલા ઘટે છે?
ઉત્તર : બીજા ગુણસ્થાનકે ૪ બંધસ્થાનો ઘટે છે. ૭૦, ૭૧, ૭૨, ૭૩.
પ્રશ્ન ૪૦૮. ત્રીજા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : ત્રીજા ગુણસ્થાનકે ૨ બંધસ્થાને ઘટે છે. ૬૩, ૬૪. પ્રશ્ન ૪૦૯. ચેથા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે? ઉત્તર : ચેથા ગુણસ્થાનકે ૪ બંધસ્થાને ઘટે છે. ૬૩, ૬૪,
પ્રશ્ન ૪૧૦, પાંચમાં ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે?
ઉત્તર : પાંચમા ગુણસ્થાનકે ત્રણ બંધસ્થાને ઘટે છે. ૫૯, ૬૦, ૧.
પ્રશ્ન ૪૧૧. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે?
ઉત્તર : છઠ્ઠા ગુણસ્થાનકે ત્રણ બંધસ્થાને ઘટે છે. ૫૫, ૫૬, ૫૭.
પ્રશ્ન ૪૧૨. સાતમા ગુણસ્થાનકે કેટલા બંધસ્થાને ઘટે છે?..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org