________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૫, આયુષ્ય-૦, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૨.
પ્રસ ૩૯૯, નવમા ગુણસ્થાનકના બીજા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૪, આયુષ્ય, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૧.
પ્રશ્ન ૪૦૦. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે કેટલી પ્રવૃતિઓ બંધાય છે?
ઉત્તર : નવમા ગુણસ્થાનના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૪, વેદનીય-૧, મેહનીય-૩, આયુષ્ય-૦, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૦.
પ્રશ્ન ૪૦૧, નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે કેટલી પ્રવૃતિઓ બંધાય છે?
ઉત્તર : નવમા ગુણસ્થાનના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૨, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૯.
પ્રશ્ન ૪૦૨. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રવૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૪, વેદનીય-૧, મેહનીય-૧, આયુષ-૧, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૮.
પ્રશ્ન ૪૦૩. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય છે? ઉત્તર : દેશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૧, આપ-૦, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૭,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org