________________
કમ ગ્રંથ-પ
પ્રશ્ન ૩૯૪, જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય માઢમા ગુણુસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ બંધાય છે ? ઉત્તર જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુણસ્થાનકના ખીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૪ પ્રકૃતિએ બધાય છે.
જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગોત્ર-૧, અતરાય-૫ = ૫૪.
પ્રશ્ન ૩૯૫. આહારક દ્વિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુણુસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિ
અધાય છે?
ઉત્તર : આહારક ફ્રિક સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમા ગુણુસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૫ પ્રકૃતિએ બધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય−૧, માહનીય–૯, આયુષ્ય-૦, નામ-૩૦, ગાત્ર-૧, અંતરાયરૂ૫ = ૫૫.
૯૪
પ્રશ્ન ૩૯૬. આહારક દ્વિક તથા જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમાના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ ખંધાય છે ? ઉત્તર : આહારક દ્વિક તથા જિનનામ સહિત દેવગતિ પ્રાયેાગ્ય આઠમાના ખીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિએ ખંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દનાવરણીય-૪, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧, ગાત્ર-૧, અતરાય-૫ = ૫૬.
પ્રશ્ન ૩૯૭. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિએ
અધાય છે?
ઉત્તર : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિએ
મુ ધાય છે.
જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૪, વેદનીય-૧, માહનીય-૯, આયુષ્ય, નામ–૧, ગેાત્ર-૧, અંતરાય-૫ = ૨૬.
પ્રશ્ન ૩૯૮, નવમા ગુણુસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિ
બધાય છે?
ઉત્તર : નવમા ગુણસ્થાનના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org