________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૯૩ ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૫ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય-૧, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૫
પ્રશ્ન ૩૯૦ દેવગતિ પ્રાગ્ય જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર : દેવગતિ પ્રાગ્ય જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૬ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૨૯, ગગ-૧, અંતરાય-૫ = ૫૬.
પ્રશ્ન ૩૯૧, દેવગતિ પ્રાગ્ય આહારક શ્રિક સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આહારક ધિક સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૭ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણ્ય-૬, વેદનીય-૧, મેહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૦, શેત્ર-૧, અંતરાય-૫ = ૫૭.
પ્રશ્ન ૩૯૨. દેવગતિ પ્રાગ્ય આહારક દ્રિક, જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે?
ઉત્તર : દેવગતિ પ્રાગ્ય આહારક કિક, જિનનામ સહિત આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય–૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૫૮.
પ્રશ્ન ૩૯૩. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી દેવગતિ પ્રાગ્ય કેટલી પ્રકૃતિએ બંધાય છે?
ઉત્તર ઃ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી દેવગતિ પ્રાગ્ય પ૩ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીયઆયુષ્ય-૦, નામ-૨૮, ગેત્ર-૧, અંતરાય-૫ = ૫૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org