________________
વેદનીય–૨, આયુષ્ય-૪, નામ–૫૯, ગોત્ર-૨ = ૬૭. નામ-૫૯ : પિંડ-૩૬, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૫૯.
પ્રશ્ન ૪૫૮. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય? કઈ?
ઉત્તર : ૫ પ્રકૃતિને અંત. નામ-૫ : એકેન્દ્રિયાદિ ૪-જાતિ, સ્થાવર. તથા ૩ પ્રકૃતિને અનુદય થાય છે. નામ-8 : તિર્યંચ, મનુષ્ય, દેવાનુપૂર્વી.
પ્રશ્ન ૪૫૯ ત્રીજા ગુણસ્થાનકે આઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ?
ઉત્તર : ૫૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૪, નામ-૫૧, ગોત્ર-૨ = ૫૯. નામ-૫૧ ઃ પિડ-૨૯, પ્રત્યેક-૬, ત્રસ–૧૦, સ્થાવર-૬ = ૫૧.
પ્રશ્ન ૪૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ?
ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી ૪ પ્રકૃતિએ દાખલ થાય છે. નામ-૪ : આનુપૂર્વી-૪.
પ્રશ્ન ક૬૧. ચેથા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ?
ઉત્તર ઃ ૬૩ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૪, નામ-પ૫, ગેત્ર-૨ = ૬૩. નામ-પ૫ : પિંડ-૩૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૫૫.
પિંડ-૩૩ : ગતિ-૪, પંચે. જાતિ, ૪-શરીર, ૨-અંગે પાંગ, દ-સંઘયણ, ૬-સંસ્થાન, ઇ-વર્ણાદિ, ૪-આનુપૂર્વી, ૨-વિહાગતિ.
પ્રત્યેક-૬ : આત૫, જિનનામ સિવાય.
સ્થાવર-૬ : અસ્થિરાદિ-૬.
પ્રશ્ન ૪૬ર, ચેથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org