________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૪૩ર. અઘાતી પ્રકૃતિએ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : અઘાતી પ્રકૃતિએ ૭૫ હેય છે. તે આ પ્રમાણે. વેદનીય–૨, આયુષ્ય, નામ–૬૭, ગોત્ર-૨ = ૭૫. નામ-૬૭ : પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭. ચૌદ ગુણસ્થાનકોને વિષે અઘાતી પ્રકૃતિએનું
બંધ આશ્રયી વર્ણન પ્રમ ૪૩૩. એથે અઘાતી પ્રકૃતિએ બંધમાં કેટલી હોય? કઈ? ઉત્તર : એશે અઘાતી પ્રકૃતિએ ૭૫ બંધમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૪, નામ-૬૭, ત્ર-૨ = ૭૫. પ્રશ્ન ૪૩૪. ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અબંધ થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અબંધ થાય છે. નામ-૩ : આહારક શરીર–અંગે પાંગ, જિનનામ કર્મ.
પ્રશ્ન ૪૩૫. પહેલા ગુણસ્થાનકે અવાતિ પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ?
ઉત્તર : ૭ર પ્રકૃતિએ બંધાય છે. વેદનીય-૨, આયુષ્ય-૪, નામ-૬૪, ગોત્ર-૨ = ૭ર. નામ–૬૪ઃ પિંડ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ–૧૦, સ્થાવર-૧૦ = ૬૪.
પ્રશ્ન ૪૩૬. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય. આયુષ્ય-૧ : નરકાયુષ્ય. નામ-૧૩ : પિંડ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩.
પિંડ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવ–સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી.
પ્રત્યેક-૧ : આપ નામકર્મ. સ્થાવર-૪ : સ્થાવર, સૂફમ, અપર્યાપ્ત, સાધારણ પ્રશ્ન ૪૩૭, બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ? ઉત્તર : ૫૮ પ્રકૃતિએ બંધાય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org