________________
જ્ઞાનાવરણય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૭, અંતરાય-૫ = ૧૯ મેહનીય-૭ : સંજવલન ૪ કષાય, ૩ વેદ.
પ્રશ્ન કર૬. નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. મોહનીય-૬ : સંજવલન કેધ, માન, માયા, ૩ વેદ. પ્રશ્ન ક૨૭. દશમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય?
કઈ?
ઉત્તર : ૧૩ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧, અંતરાય-૫=૧૩
પ્રશ્ન ૪૨૮. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય-૧ : સંજવલન લેભ.
પ્રશ્ન ૪૨૯ અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ?
ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હેય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણય-૩, અંતરાય-૫ = ૧૨.
પ્રશ્ન ૪૩૦. બારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૧૨ પ્રકૃતિને અંત થાય છે. સાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, અંતરાય-= ૧૨.
અઘાતી પ્રકૃતિઓનું વર્ણન પ્રશ્ન ૪૩૧. અઘાતી પ્રકૃતિએ કેને કહેવાય?
ઉત્તર : જે પ્રકૃતિએ સર્વઘાતી-દેશઘાતી પ્રકૃતિઓની સાથે હેય ત્યારે તે આત્માના ગુણેને ઘાત કરે છે. પણ જ્યારે સર્વ વાતીદેશવાતી પ્રકૃતિએ ઉદયમાંથી નાશ પામે છે અને અઘાતી પ્રવૃતિઓ ઉદયમાં હોય ત્યારે તે આત્માના ગુણેને ઘાત કરતી નથી. તેથી તે પ્રકૃતિએ અઘાતી કહેવાય છે,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org