________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૪, અંતરાય-પ-ર૬ મેહનીય-૧૪ : મિશ્ર મેહનીય, સંજ્વલન કષાય, નેકષાય.
પ્રશ્ન ૪૨૦, ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મોહનીય-૧ : મિશ્ર મેહનીય. તથા એક પ્રકૃતિ ઉદયમાં દાખલ થાય છે. મેહનીય-૧ : સમ્યકત્વ મોહનીય.
પ્રશ્ન ૪૨૧ ચેથા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાનક સુધી દેશઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૨૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૪, અંતરાયપ=૨૬
મેહનીય-૧૪ : સમ્યક્ત્વ મોહનીય, સંજવલન – ૪ કષાય, ૯ નેકષાય.
પ્રશ્ન ૪૨૨. સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૧ : સમ્યકત્વ મેહનીય.
પ્રશ્ન કર૩, આઠમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ?
ઉત્તર : ૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૩, અંતરાય–પ૨૫
પ્રશ્ન ક૨૪. આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય. મોહનીય-૬ : હાસ્યાદિ-૬.
પ્રશ્ન ૪૨૫. નવમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ?
ઉત્તર : ૧૯ પ્રકૃતિમાં હોય છે
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org