________________
કર્મગ્રંથ-૫ ઉદયની અપેક્ષાએ ર૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૫, અંતરાય-પ૩ર૭.
મેહનીય-૧૫ : સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય, સંજવલન ૪ કષાય, ને કષાય. બંધ આશ્રયી દેશઘાતી પ્રકૃતિઓનું ચૌદ ગુણસ્થાનકને
વિષે વર્ણન પ્રશ્ન ૪૦૩. પહેલા ગુણસ્થાનકે દેશઘાતી પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ?
ઉત્તર : ૨૫ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણય-૪, દર્શનાવરણીય-૩, મેહનીય-૧૩, અંતરાય-૫ = ૨૫.
પ્રશ્ન ૪૦૪. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર: એક પ્રકૃતિને અંત થાય. મેહનીય–૧ : નપુંસકવેદ, પ્રમ ૪૦૫. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ? ઉત્તર : ૨૪ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણય-૩, મોહનીય-૧૨, અંતરાય-૫ = ૨૪.
મોહનીય-૧૨ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરુષવેદ, સ્ત્રીવેદ.
પ્રશ્ન ૪૦૬. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય-૧ : વેદ.
પ્રશ્ન ૪૦૭. ત્રીજા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ?
ઉત્તર : ૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય–૧, મોહનીય-૧૧, અંતરાય-૫ = ર૩.
મહનીય-૧૧ : સંજવલન કષાય, હાસ્યાદિ-૬, પુરૂષદ,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org