SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ૩ પ્રકૃતિના અંત થાય છે. દેશનાવરણીય-૩ : ચિદ્વિત્રિક. પ્રશ્ન ૩૯૮, સાતમા ગુણસ્થાનકથી મારમા ગુણસ્થાનકના ઉપાન્ત્ય સમય સુધી કેટલી પ્રકૃતિએ ઉચમાં હાય ? કઈ ? ઉત્તર : ૪ પ્રકૃતિએ ઉદ્દયમાં હાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૩ = ૪. દનાવરણીય-૩ : કેવલ દનાવરણીય, નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૩૯૯. ખારમા ગુણસ્થાનકના ઉપાન્ય સમયના અ ંતે કેટલી પ્રકૃતિના અંત થાય ? કઈ ? ઉત્તર : એ પ્રકૃતિના અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા, e પ્રશ્ન ૪૦૦. ખારમા ગુણસ્થાનકના અંત સમયે સ`ઘાતીની કેટલી પ્રકૃતિ ઉયમાં હાય ? કઈ ? ઉત્તર : એ પ્રકૃતિ ઉદયમાં હાય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૧ = ૨. આ બન્નેના છેલ્લે અત થાય છે. દેશઘાતી પ્રકૃતિઓનું વન પ્રશ્ન ૪૦૧. દેશઘાતી પ્રકૃતિએ કાને કહેવાય ? ઉત્તર : જે પ્રકૃતિના ઉદય હાય છતાં આત્માના ગુણ્ણાને સથા ઘાત ન કરે પણ દેશથી (આંશિક) ગુણ્ણાના ઘાત કરે તે દેશઘાતીની પ્રકૃતિ કહેવાય છે. પ્રશ્ન ૪૦૨. દેશધાતી પ્રકૃતિએ ખંધ તથા ઉદયની અપેક્ષાએ કેટલી હાય છે ? ક્રય ? ઉત્તર . મધની અપેક્ષાએ ૨૫ પ્રકૃતિએ હાય છે. જ્ઞાનાવરણીય-૪, દશ નાવરણીય-૩, મેહનીય-૧૭, અંતરાય—પર૫. જ્ઞાનાવરણીય–૪ : મતિ, શ્રુત, અવધિ, મનઃપ વજ્ઞાનાવરણીય, દનાવરણીય-૩ : ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શનાવરણીય. માહનીય-૧૭ : સંજ્વલન ૪ કષાય, ના કષાય, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy