________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૭૭ પ્રશ્ન ૩૮૩, આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. દર્શન.-૨ઃ નિદ્રા, પ્રચલા.
પ્રશ્ન ૩૮૪, આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી દશામા ગુણસ્થાનક સુધી સર્વઘાતીની કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ?
ઉત્તર : ૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના-૧, દર્શના–૧ = ૨.
પ્રશ્ન ૩૮૫. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? કઈ?
ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. જ્ઞાના-૧, દર્શના-૧ = ૨.
પ્રશ્ન ૩૮૬. અગ્યારથી ચૌદ ગુણસ્થાનકને વિષે સર્વ ઘાતી પ્રકૃતિએ કેટલી બંધાય?
ઉત્તર : એક પણ પ્રકૃતિ બંધાતી નથી. ચૌદ ગુણસ્થાનકેને વિષે સર્વઘાતી પ્રકૃતિઓનું
ઉદય આશ્રયી વર્ણન પ્રશ્ન ૩૮૭ પહેલા ગુણસ્થાનકે સર્વઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હેય? કઈ?
ઉત્તર : ૨૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૬, મેહનીય-૧૩ = ૨૦.
પ્રશ્ન ૩૮૮ પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાર્થ છે. મેહનીય-૧ : મિથ્યાત્વ.
પ્રશ્ન ૩૮૯ બીજા ગુણસ્થાનકે સર્વઘાતી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હાય? કઈ?
ઉત્તર : ૧૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૬, મેહનીય-૧૨ = ૧૯ મોહનીય-૧૨ : અનંતાનુબંધિ આદિ ૧૨ કપાયે.
પ્રશ્ન ૩૯૦, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિએને અંત થાય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org