SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ તથા પહેલા ગુણસ્થાનકે અનાદિ મિથ્યાષ્ટિ જીવાને ૨૬ ની સત્તા તથા સાદિ મિથ્યાત્વીને ૨૮-૨૭-૨૬ ની સત્તાવળાને મધમાં અવશ્ય હાય તે કારણથી સત્તામાં અવશ્ય હોય છે. પ્રશ્ન ૩૫૪. અન તાનુંધિ ૪ કષાયની વિસયેાજના કરીને જીવે પહેલા ગુણસ્થાનકે આવે તે તેને સત્તામાં શી રીતે હાય? ઉત્તર : આવા જીવાને મિથ્યાત્વ મેહનીયના ઉદ્દય થતાંની સાથે અનંતાનુબંધિ ૪ કષાયના બંધ ચાલુ થઈ જાય છે તેથી સત્તામાં હાય છે. પ્રશ્ન ૩૫૫. અનંતાનુબંધિ ૪ કષાયની સત્તા અવશ્ય બે ગુણસ્થાનકમાં શા કારણથી હાય ? ઉત્તર : બીજા ગુણસ્થાનકે ૨૮ પ્રકૃતિની સત્તા નિયમા ડૅાય તથા પહેલા ગુણુસ્થાનકે અનાદિ મિથ્યાષ્ટિ જીવાને ૨૬ ની સત્તા તથા આફ્રિ મિથ્યાત્વીને ૨૮-૨૭–૨૬ ની સત્તાવાળાને બંધમાં અવશ્ય હાય તે કારણથી સત્તામાં અવશ્ય હોય છે. પ્રશ્ન ૩૫૬. અનંતાનુબંધિ ૪ કષાયની સત્તા બાકીના ગુણુસ્થાનકેામાં ક્યા પ્રકારે છે ? ઉત્તર : ત્રણથી અગ્યાર એમ નવ ગુણસ્થાનકાને વિષે અન’તાનુઅંધિ ૪ કષાયાની સત્તા ભુજનાએ હાય છે. પ્રશ્ન ૩૫૭. ત્રણથી અગ્યાર ગુણુસ્થાનકને વિષે અન’તાનુખ‘ધિ ૪ કષાય ભજનાએ શી રીતે જાણવા ? ઉત્તર : ત્રીજા ગુણુસ્થાનકે અનંતાનુબધિની વિસ’ચેાજના કરનારા જીવા આવે છે તેને ન હાય, બીજાને હાય. ચારથી અગ્યાર ગુણુસ્થાનકને વિષે ક્ષાયિક સમકિતી જીવેાને તથા ઉપશમ અને ક્ષયાપશમ સમકિતી વિસયેાજના કરેલા જીવાને ન હાય તે સિવાયનાં જીવાને હાય છે. આ કારણથી ભજનાએ કહેલ છે, (ક્ષયાપશમ સમિતીને ૪ થી ૭ ગુણુસ્થાનકમાં જાણવુ'.) પ્રશ્ન ૩૫૮. ઉશમ શ્રેણીવાળા જીવાને આઠથી અગ્યાર ગુણુસ્થાનકોમાં વિસ’યેાજનાવાળા જીવા હાય કે અપવાદ છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy