SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૩૧૮. ચેથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતીને ધ્રુવ-અધુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હેય ? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા-૨૫ = ૧૫૦. તિયચાયુષ્ય + ૨ મોહનીય વિના. પ્રશ્ન ૩૧૯ ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતીને બીજા વિકલ્પથી ધ્રુવ-અધુવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા–૨૫ = ૧૫૦. પ્રશ્ન ૩૨૦. ચેથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતીને ત્રીજા વિકલ્પથી ધ્રુવ-અધુવસત્તાની કેટલી પ્રકૃતિએ હેાય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૨૫ + અધુવસત્તા-૧૮ = ૧૪૩. પ્રશ્ન ૩૨૧, ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતીને ચેથા વિકલ્પથી મુવ-અધુવસત્તાની કેટલી પ્રકૃતિઓ હોય ? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા-૧૮ = ૧૪૩. આહારીક-૭, જિનનામ, બે મેહનીય વિના ૧૮ જાણવી. પ્રશ્ન ૩૨૨. પાંચમા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાનક સુધી સત્તાસ્થાને કેટલા કેટલા અને કયા ક્યા હોય ? ઉત્તર : ચેથા ગુણસ્થાનકની જેમ સત્તાસ્થાને જાણવા તે આ પ્રમાણે : ૧૫૮ . ૧૫૭ . ૧૫૧ - ૧૪૯ . ૧૫૨ . ૧૫૧ . ૧૪૫ . ૧૪૪ . ૧૫૦ , ૧૫૦ . ૧૪૩ . ૧૪૩. પ્રશ્ન ૩૨૩. આઠમા ગુણસ્થાનકથી અગ્યારમા ગુણસ્થાનક સુધી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા–૨૮ = ૧૫૮. ક્ષપક શ્રેણુવાળા જીવાને આશ્રયી ધ્રુવસત્તા તથા અધ્રુવ સત્તા પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૩૨૪. ચેથા ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય ? ઉત્તર : કવસત્તા–૧૨૫ + અવસત્તા–૨૩ = ૧૪૮. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy